દક્ષિણ કોરિયા, આધિકારિક રીતે કોરિયા ગણરાજ્ય (ROK) પૂર્વી એશિયામાં કોરિયાઈ પ્રાયદ્વીપ ના દક્ષિણી ભાગમાં સ્થિત એક દેશ છે. 'શાંત સવારની ભૂમિ' ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે. દેશની રાજધાની સિયોલ દુનિયા નો સૌથી મોટો બીજા ક્રમનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહેર છે.
Quick Facts Daehan Minguk કોરિયા ગણરાજ્ય, રાજધાની and largest city ...
Daehan Minguk
કોરિયા ગણરાજ્ય |
---|
|
રાષ્ટ્રગીત: Aegukga (રૂપાંતર) અએગુકેગા |
|
રાજધાની
and largest city | સિઓલ |
---|
અધિકૃત ભાષાઓ | કોરિયન |
---|
સરકાર | ગણરાજ્ય |
---|
|
• રાષ્ટ્રપતિ | રોહ મૂ-હૂન |
---|
• પ્રધાનમંત્રી | હાન મ્યૂંગ-સુક |
---|
|
સ્થાપના |
---|
|
• ગોજોસિઓન | ૩ ઓક્ટોબર, ૨૩૩૩ ઈપૂઅ |
---|
• ગણરાજ્ય ઘોષિત | ૧ માર્ચ ૧૯૧૯ (de jure) |
---|
• મુક્તિ | ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ |
---|
• પહલું ગણરાજ્ય | ૧૫ ઓગસ્ટ૧૯૪૮ |
---|
• સંયુક્ત રાષ્ટ્ર સંઘ માન્યતા | ૧૨ ડિસેમ્બર ૧૯૪૮ |
---|
|
• જળ (%) | ૦.૩ |
---|
વસ્તી |
---|
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત | ૪૮,૮૪૬,૮૨૩ (૨૫ વાં) |
---|
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
---|
• કુલ | $૯૯૪.૪ બિલિયન (૧૪ મો) |
---|
• Per capita | $૨૦,૫૯૦ (૩૩ મો) |
---|
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૪) | 0.912 very high · ૨૬ મો |
---|
ચલણ | દક્ષિણ કોરિયા વુઆન (KRW) |
---|
સમય વિસ્તાર | UTC+૯ (કોરિયા માનક સમય) |
---|
• ઉનાળુ (DST) | UTC+૯ (આકલન નહીં) |
---|
ટેલિફોન કોડ | ૮૨ |
---|
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .kr |
---|
બંધ કરો