ચીન
From Wikipedia, the free encyclopedia
ચીન (પીપલ્સ રિપબ્લિક) (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે.
Quick Facts 中华人民共和国 ચીની જનવાદી ગણરાજ્ય, રાજધાની ...
中华人民共和国 ચીની જનવાદી ગણરાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: March of the Volunteers (અંગ્રેજી) સ્વયંસેવકોની રેલી | |
રાજધાની | પેઇચિંગ |
સૌથી મોટું શહેર | શાંગહાઈ |
અધિકૃત ભાષાઓ | ચીની ભાષા(મંદારિન) |
લોકોની ઓળખ | ચીની |
સરકાર | સમાજવાદી ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | હુ જિંતાઓ |
• વડાપ્રધાન | વેન જિઆબાઓ |
• જળ (%) | ૨.૮ |
વસ્તી | |
• ૨૦૦૬ અંદાજીત | ૧,૩૧,૫૮,૪૪,૦૦૦ (પ્રથમ) |
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૧,૨૪,૨૬,૧૨,૨૨૬ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૭.૯૧૬ ટ્રિલિયન (દ્વિતિય) |
• Per capita | $૭,૧૦૦ (૮૪મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬) | ૦.૭૬૨ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯૪મો |
ચલણ | રેન મિન બી (યુઆન) (CNY) |
સમય વિસ્તાર | UTC+૮ (ચીની માનક સમય) |
ટેલિફોન કોડ | +૮૬ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .સીએન |
બંધ કરો
ચીન દેશનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.