સ્વિડન
From Wikipedia, the free encyclopedia
સ્વિડન અથવા સ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverige કૂનુઙારીકેત્ સ્વેરિયે) યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. સ્વિડનની રાજધાની સ્ટૉકહોમ છે. મુખ્ય અને રાજભાષા સ્વીડિશ ભાષા છે. આ એક સંવૈધાનિક અને લોકતાંત્રિક રાજતંત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો.કિમીના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતિ ચો.કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫% લોકો દક્ષિણ ભાગમા શહેરોમાં રહે છે. ૧૯મી સદીની શરૂઆતથી જ સ્વીડન શાંતિપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધો કર્યા નથી.
Quick Facts કિંગડમ ઓફ સ્વિડન Konungariket Sverige, રાજધાની and largest city ...
કિંગડમ ઓફ સ્વિડન Konungariket Sverige[lower-alpha 1] | |
---|---|
શાહી ગીત: Kungssången રાજાનું ગીત | |
રાજધાની and largest city | સ્ટોકહોમ 59°21′N 18°4′E |
અધિકૃત ભાષાઓ | સ્વીડિશ ભાષા[c] અધિકૃત ગૌણ ભાષાઓ:[c] ફિનિશ મિનકેલી સામી રોમાની યિદ્દિશ |
વંશીય જૂથો | અધિકૃત આંકડાઓ પ્રાપ્ત નથી[d] |
લોકોની ઓળખ |
|
સરકાર | ઐક્ય સંસદીય પ્રણાલી બંધારણીય રાજાશાહી |
• રાજા | કાર્લ ગુસ્તાફ ૧૬મો |
• સંસદ અધ્યક્ષ | યુર્બાન અહલિન |
• વડાપ્રધાન | સ્ટિફન લોફવેન |
સંસદ | રિક્ડાગ |
ઇતિહાસ | |
• સ્વીડિશ રાજ્યની સ્થાપના | ૧૨મી સદીની શરૂઆતમાં |
• કાલ્માર યુનિયનનો ભાગ | ૧૩૯૭-૧૫૨૩ |
• સ્વીડિશ-નોર્વેજીયન યુનિયનનો ભાગ | ૪ નવેમ્બર ૧૮૧૪ – ઓગસ્ટ ૧૯૦૫[2] |
• યુરોપિયન યુનિયનમાં જોડાણ | ૧ જાન્યુઆરી ૧૯૯૫ |
વિસ્તાર | |
• કુલ | 450,295 km2 (173,860 sq mi) (પપમો) |
• જળ (%) | 8.7 |
વસ્તી | |
• ૩૦ એપ્રિલ ૨૦૧૮ વસ્તી ગણતરી | 10,151,588 [3] (૮૮મો) |
• ગીચતા | 22.5/km2 (58.3/sq mi) (૧૯૮મો) |
GDP (PPP) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $547 billion[4] (૩૪મો) |
• Per capita | $53,077[4] (૧૭મો) |
GDP (nominal) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $601 billion[4] (૨૩મો) |
• Per capita | $58,345[4] (૧૧મો) |
જીની (૨૦૧૫) | 25.4[5] low |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫) | 0.913[6] very high · ૧૪મો |
ચલણ | સ્વીડિશ ક્રોના (SEK) |
સમય વિસ્તાર | UTC+૧ (મધ્ય યુરોપ સમય) |
• ઉનાળુ (DST) | UTC+૨ (મધ્ય યુરોપ ઉનાળુ સમય) |
તારીખ બંધારણ | yyyy-mm-dd |
વાહન દિશા | right[e] |
ટેલિફોન કોડ | +૪૬ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .se[f] |
|
બંધ કરો