રાતો પાંડા
From Wikipedia, the free encyclopedia
રાતો પાંડા (અંગ્રેજી: red panda કે lesser panda કે red cat-bear) (Ailurus fulgens), એ નાનું સસ્તન પ્રાણી છે જે પૂર્વ હિમાલય અને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં વસવાટ કરે છે. વન્ય સ્થિતિમાં તેની વસતી આશરે ૧૦,૦૦૦ કરતાં પણ ઓછી છે.[1] આ પ્રાણી ભારતના સિક્કિમ રાજ્યનું રાજ્યપ્રાણી છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts રાતો પાંડા, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
રાતો પાંડા | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Carnivora |
Family: | Ailuridae |
Genus: | ''Ailurus'' F. Cuvier, 1825 |
Species: | ''A. fulgens'' F. Cuvier, 1825 |
દ્વિનામી નામ | |
Ailurus fulgens F. Cuvier, 1825 | |
Subspecies | |
A. f. fulgens F. Cuvier, 1825 | |
Range of the red panda |
બંધ કરો