સ્ટુટગાર્ટ
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:Infobox German Location
જર્મનીના દક્ષીણ દીશામાં આવેલ બાડન વૃટનબર્ગ રાજ્યની રાજધાની, પર્વતમાળા તથા નાના-નાના કસબાઓ થી ઘેરાયેલું, રમણિય શહેર સ્ટુટગાર્ટ (Stuttgart) એ જર્મનીનું છઠું સૌથી મોટું શહેર છે. ઓટોમોબાઇલ ઉદ્યોગના જન્મસ્થાન તરીકે સ્ટુટગાર્ટ વિશ્વપસિદ્ધ છે.