સુથારી કામ
From Wikipedia, the free encyclopedia
સુથારી કામ લાકડાને કાપવાનું, આકાર આપવાનું અને ઇમારત, જહાજ અથવા મકાનોના બાંધકામમાં સ્થાપિત કરવાનું કામ છે. સુથારી કામ સામાન્ય રીતે કુદરતી રીતે મળતા લાકડા પર થાય છે. પરંતુ, હવે કારખાનાંઓમાં બનાવેલા કાચા સામાન પર પણ થાય છે.[1]