સીસમ
ખૂબ ઉપયોગી વૃક્ષ / From Wikipedia, the free encyclopedia
સીસમ એ લાકડું મેળવવા માટે ઉપયોગિ એવું આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું વૃક્ષ છે. આ વૃક્ષ પૂર્વી ભારતના ઉષ્ણ કટિબંધિય વર્ષાવનોનું વતની છે. તેનું શાસ્ત્રીય નામ 'ડાલ બર્ગીયા કીટિફોલિયા' કે 'ઍમેરીમોનોન લેટિફોલિયમ' છે.[1][2] આ સિવાય સીસમનું લાકડું અંગ્રેજીમાં બ્લેકવુડ (blackwood), બોમ્બે વુડ (Bombay blackwood), રોસવુડ (rosewood), રોસેટા રોસવુડ(Roseta rosewood), ઈસ્ટ ઈંદિયન રોસવુડ (East Indian rosewood),બ્લેકરોસવુડ (black rosewood), ઈંડિયન પેલીસેન્ડ્રે (Indian palisandre) અને જાવા પેલીસેન્ડ્રે (Java palisandre) જેવા નામોથી પણ ઓળખાય છે.[1][2] અન્ય ભારતીય ભાષાઓમાં આને બીટે અને સીત્સલકહે છે.[1] આનું વૃક્ષ નિત્યલીલું હોય છે અને તે ૪૦ મીટર સુધી ઉંચું ઊગે છે. સ્થાનીય ક્ષેત્રોમાં સૂકી પાનખર પ્રજાતિઓ જોવા મળે છે. [1][2]
Quick Facts સીસમ, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
સીસમ | |
---|---|
જાવાના બોગોરમાં ગલીના વૃક્ષ તરીકે ઉગેલું સીસમનું વૃક્ષ. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Faboideae |
Genus: | 'Dalbergia' |
Species: | ''D. latifolia'' |
દ્વિનામી નામ | |
Dalbergia latifolia Roxb. | |
બંધ કરો