સાસાની સામ્રાજ્ય
From Wikipedia, the free encyclopedia
સાસાની સામ્રાજ્ય યા નવ-પાર્થિયન,[10] વ્યાપૃત નામે ઇરાનશહર[11] એ ઇસ્લામના અધિક્રમણ પહેલાંનું અંતિમ પારસી સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્ય સાસાન રાજકુળ શાસિત હોઈ, વિશ્વમાં સાસાન સામ્રાજ્યના નામે પ્રસિદ્ધ હતું.[12][13] પાર્થિયનોના સામ્રાજ્યાંત બાદ તેમના રાજક્ષેત્ર પર સાસાનોએ ઉત્તરાધિકાર પ્રસ્થાપિત કર્યો હતો. પાડોશી રોમન સામ્રાજ્યની સાથોસાથ ઇરાનશહર પણ ૪૦૦ વર્ષ સુધી વિશ્વના સૌથી શક્તિશાળી અધિરાજ્યોમાંનુ એક રહ્યુ હતું.[14][15][16]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts
સાસાની સામ્રાજ્ય | |||||
ایرانشهر ઈરાનશહર[1] | |||||
| |||||
પોતાના મહત્તમ રાજક્ષેત્રના સમયનું સાસાની સામ્રાજ્ય
| |||||
રાજધાની |
| ||||
ભાષાઓ | |||||
ધર્મ | |||||
સત્તા | રાજાશાહી[6] | ||||
શહનશાહ | |||||
• | ૨૨૪-૨૪૧ | અર્દાશીર પ્રથમ(પ્રથમ) | |||
• | ૬૩૨-૬૫૧ | યઝદેગર્દ તૃતિય(અંતિમ) | |||
ઐતિહાસિક યુગ | પ્રાચિન | ||||
• | હોર્મોજનનું યુદ્ધ | એપ્રિલ ૨૮ ૨૨૪ | |||
• | ઈબેરીઆનું યુદ્ધ | ૫૨૬-૫૩૨ | |||
• | ૬૦૨-૬૨૮ના રોમન-ફારસી યુદ્ધ | ૬૦૨-૬૨૮ | |||
• | સાસાની ગૃહયુદ્ધ[7] | ૬૨૮-૬૩૨ | |||
• | મુસ્લિમ અધિક્રમણ | ૬૩૩-૬૫૧ | |||
• | સામ્રાજ્યંત | ૬૫૧ ૬૫૧ | |||
વિસ્તાર | |||||
• | ૫૫૦[8][9] | 3,500,000 km2 (1,400,000 sq mi) | |||
બંધ કરો
સન્ ૨૨૪ના ઉત્તરાર્ધમાં પાર્થિયન રાજા આર્તાબનુસ પંચમને હરાવીને સાસાન સમ્રાટ અર્દાશીર પ્રથમે આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.