વિલિયમ હેઝલિટ
અંગ્રેજ લેખક, વિવેચક અને નિબંધકાર / From Wikipedia, the free encyclopedia
વિલિયમ હેઝલિટ (૧૦ એપ્રિલ ૧૭૭૮ – ૧૮ સપ્ટેમ્બર ૧૮૩૦) અંગ્રેજ લેખક, નિબંધકાર, વિવેચક, ચિત્રકાર અને તત્ત્વચિંતક હતા.
Quick Facts વિલિયમ હેઝલિટ, જન્મ ...
વિલિયમ હેઝલિટ | |
---|---|
૧૮૦૨ની આસપાસનું આત્મચિત્ર | |
જન્મ | (1778-04-10)10 April 1778 મેડસ્ટોન, કેન્ટ, ઇંગ્લેન્ડ |
મૃત્યુ | 18 September 1830(1830-09-18) (ઉંમર 52) સોહો, લંડન, ઇંગ્લેન્ડ |
વ્યવસાય | નિબંધકાર, વિવેચક, ચિત્રકાર, તત્ત્વચિંતક |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ |
શિક્ષણ | ન્યૂ કૉલેજ ઍટ હકની |
નોંધપાત્ર સર્જનો | કૅરેક્ટર્સ ઇન શેક્સપિયર્સ પ્લેઝ, ટેબલ ટૉક, ધ સ્પિરિટ ઑફ્ ધી એજ, નોટ્સ ઑન એ જર્ની થ્રો ફ્રાન્સ ઍન્ડ ઇટાલી |
બંધ કરો