વાલ્પારાઇસો
From Wikipedia, the free encyclopedia
વાલ્પારાઇસો ચીલીનું મુખ્ય શહેર, બંદર અને શૈક્ષણિક કેન્દ્ર છે. બૃહદ વાલ્પારાઇસો ચીલીનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. વાલ્પારાઇસો સાન્તિઆગો થી ઉત્તર પશ્ચિમમા ૧૧૮ કિમી દૂર આવેલું છે.[3] તે દક્ષિણ ચીલીનું સૌથી મહત્વનું બંદર છે. વાલ્પારાઇસો ચીલીનું સૌથી વધુ વસતી ધરાવતું ત્રીજા ક્રમનો વિસ્તાર અને ૧૯૯૦થી નેશનલ કોંગ્રેસ ઓફ ચીલીનું વડુંમથક રહ્યું છે.
Quick Facts વાલ્પારાઇસો, દેશ ...
વાલ્પારાઇસો | |
---|---|
વાલ્પારાઇસોનાં વિવિધ સ્થળો અને સ્મારકો | |
અન્ય નામો: જ્વેલ ઓફ ધ પેસેફિક ઓસન, વાલ્પો | |
અક્ષાંશ-રેખાંશ (શહેર): 33°03′S 71°37′W | |
દેશ | ચીલી |
વિસ્તાર | વાલ્પારાઇસો |
પ્રાંત | વાલ્પારાઇસો પ્રાંત |
સ્થાપના | ૧૫૩૬ |
રાજધાની | વાલ્પારાઇસો |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
• અલ્કાલ્ડે | જોર્ગ કાસ્ટ્રો મુનોઝ (UDI) |
વિસ્તાર | |
• શહેર | ૪૦૧.૬ km2 (૧૫૫.૧ sq mi) |
ઊંચાઇ | ૧૦ m (૩૦ ft) |
વસ્તી (૨૦૧૨ વસતી ગણતરી)[2] | |
• શહેર | ૨,૮૪,૬૩૦ |
• શહેરી વિસ્તાર | ૨,૭૫,૧૪૧ |
• મેટ્રો વિસ્તાર | ૯,૩૦,૨૨૦ |
• પરાં | ૮૪૧ |
સમય વિસ્તાર | UTC−4 (ચીલી સમય ક્ષેત્ર) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC−3 (ચીલી સમય ક્ષેત્ર) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | (દેશ) 56 + (શહેર) 32 |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ (Spanish) |
બંધ કરો