લોદી વંશ
From Wikipedia, the free encyclopedia
લોદી વંશ[1]દિલ્હી સલ્તનતનો એક અફઘાન વંશ હતો, જેણે ઇ.સ. ૧૪૫૧થી ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કર્યું હતું. દિલ્હી સલ્તનતનો આ છેલ્લો વંશ હતો. તેનો સ્થાપક બહબલ ખાન લોદી હતો, જેણે સૈયદ વંશની જગ્યાએ પોતાનો વંશ સ્થાપ્યો હતો.[2][1]
Quick Facts
લોદી વંશ | ||||||||||
| ||||||||||
લોદી વંશનું સામ્રાજ્ય, જે અફઘાન સામ્રાજ્ય વડે દર્શાવેલ છે. | ||||||||||
રાજધાની | દિલ્હી | |||||||||
ભાષાઓ | ફારસી | |||||||||
ધર્મ | સુન્ની ઇસ્લામ | |||||||||
સત્તા | રાજાશાહી | |||||||||
ઇતિહાસ | ||||||||||
• | સ્થાપના | ૧૪૫૧ | ||||||||
• | અંત | ૧૫૨૬ | ||||||||
| ||||||||||
બંધ કરો