લિમ્બુ જ્ઞાતિ
From Wikipedia, the free encyclopedia
લિમ્બુ આદિજાતિ કિરાત મૂળની એક આદિજાતિ છે, જે પૂર્વ નેપાળ, બર્મા, ભૂતાન અને ભારતીય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળમાં રહે છે (ખાસ કરીને : દાર્જિલિંગ, કાલિમપોંગ અને જલપાઈગુડી જિલ્લાઓ), સિક્કિમ, આસામ અને નાગાલેન્ડના વતની છે.
Quick Facts નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો, નેપાળ ...
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
---|---|
નેપાળ | 387,300[1] |
ભારત | 173,000[2] |
ભાષાઓ | |
લિમ્બૂ , નેપાળી, હિંદી, તિબેટી, બર્મી, જોઙ્ખા | |
ધર્મ | |
હિંદુ, ઓઝા, બૌદ્ધ |
બંધ કરો