લિંગરાજ મંદિર, ભુવનેશ્વર
From Wikipedia, the free encyclopedia
લિંગરાજ મંદિર, ઓરિસ્સા રાજયની રાજધાનીના શહેર ભુવનેશ્વર ખાતે આવેલું છે. આ મંદિર ભુવનેશ્વર શહેરમાં આવેલાં પ્રાચીનતમ મંદિરો પૈકીનું એક મંદિર છે.
Quick Facts લિંગરાજ મંદિર, ભુવનેશ્વર, ધર્મ ...
લિંગરાજ મંદિર, ભુવનેશ્વર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
સ્થાન | |
સ્થાન | ભુવનેશ્વર, ઓરિસ્સા |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | ઉડ઼િયા શૈલી |
નિર્માણકાર | રાજા જજતિ કેશરિ |
બંધ કરો
ત્રણેય ભુવનોના સ્વામી ભગવાન ત્રિભુવનેશ્વરને સમર્પિત આ મંદિરનું વર્તમાન સ્વરૂપ તો સને ૧૦૯૦ - ૧૧૦૪ના સમયકાળમાં બનાવવામાં આવ્યું હતું, કિંતુ એના કેટલાક ભાગ ૧૪૦૦ વર્ષ કરતાં પણ વધુ પુરાણા છે. આ મંદિરનું વર્ણન છઠ્ઠી શતાબ્દીના લખાણોમાં પણ આવે છે.[1]