રૉર્શોક કસોટી
વ્યક્તિત્વના માપન માટેની એક મનોવૈજ્ઞાનિક કસોટી / From Wikipedia, the free encyclopedia
રૉર્શોક કસોટી (અંગ્રેજી: Rorschach test) અથવા રૉર્શોકની શાહીના ડાઘાની કસોટી એ વ્યક્તિત્વના માપન માટેની એક મનોવૈજ્ઞાનિક કસોટી છે, જે હરમાન રૉર્શોક દ્વારા વિકસાવવામાં આવી હતી. વ્યક્તિત્વ-માપનની આ પ્રયુક્તિ પ્રક્ષેપણ (projective techniques) પ્રકારની પ્રયુક્તિ છે.[1]