રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન
૧૭મી સદીનો ડચ ચિત્રકાર / From Wikipedia, the free encyclopedia
રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન (૧૫ જુલાઈ ૧૬૦૬ - ૪ ઓક્ટોબર ૧૬૬૯) ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી હતાં. બરૉક શૈલીના પુરસ્કર્તા એવાં રૅમ્બ્રાંની વિશ્વના મહાન ચિત્રકારોમાં ગણના થાય છે.[1]