મુંબઈ શેર બજાર
From Wikipedia, the free encyclopedia
મુંબઈ શેર બજાર કે જે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ના નામે ઓળખાય છે તે મુંબઈમાં આવેલ ભારતનું એક મહ્ત્વનું શેર બજાર છે અને ભારત સરકારના નાણાં મંત્રાલયની દેખરેખ હેઠળ ચાલે છે. તે મુમ્બઈના ફોર્ટ વિસ્તારની દલાલ સ્ર્ટીટ ખાતે આવેલ છે. BSEની શરુઆત ૧૮૭૫માં જાણીતા રુના વ્યાપારી પ્રેમચંદ રાયચંદ દ્વારા કરવામાં આવી હતી અને તે એશીયાનું સૌથી જુનુ સ્ટોક માર્કેટ છે અને દુનીયાનુ દસમાં નંબરે સ્થપાયેલ બજાર છે. હાલમાં નાણાંકીય લેવડદેવડના આધારે તે દુનિયાનું ૮મુ સૌથી મોટું શેર બજાર છે અને માર્કેટ કેપીટલાઈઝેશન આશરે ૨૭૬ લાખ કરોડ રુ જેટલુ છે. દેશની ૭૪૦૦ જેટલી કંપનીઓ આ બજારમાં નોંધાયેલી છે જેમાંથી ૪૦૦૦ જેટલી કંપનીઓ સક્રીય રીતે કાર્યરત છે અને તે દેશનાં અર્થતંત્રના ૪% જેટલી છે.
Quick Facts Type, Location ...
દલાલ સ્ટ્રીટ પર કોર્પોરેટ મુખ્યમથક | |||
Type | શેર બજાર | ||
---|---|---|---|
Location | મુંબઈ, ભારત | ||
Founded | ૯ જુલાઇ ૧૮૭૫[1] | ||
Key people |
| ||
Currency | ભારતીય રૂપિયો (₹) | ||
No. of listings | ૫,૪૩૯[3] | ||
Market cap | ₹૨૭૬.૭૧૩ lakh crore (US$૩.૬ trillion) (જાન. ૨૦૨૨)[4] | ||
Indices | BSE સેન્સેક્સ S&P BSE SmallCap S&P BSE MidCap S&P BSE LargeCap BSE 500 | ||
Website | bseindia.com | ||
|
બંધ કરો