મીઠુબેન પેટીટ
ભારતીય સ્વાતંત્ર્ય સેનાની / From Wikipedia, the free encyclopedia
મીઠુબેન હોરમસજી પેટીટ (૧૧ એપ્રિલ ૧૮૯૨ - ૧૬ જુલાઇ ૧૯૭૩) એ એક આગળ પડતા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા.[1][2] તેમણે મહાત્મા ગાંધી સાથે દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.[3][4]