મહાગુજરાત આંદોલન
મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન / From Wikipedia, the free encyclopedia
મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.[1]
Quick Facts મહાગુજરાત આંદોલન, તારીખ ...
મહાગુજરાત આંદોલન | |||
---|---|---|---|
જૂના કૉંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે આવેલું મહાગુજરાત સ્મારક | |||
તારીખ | ૮ ઓગસ્ટ ૧૯૫૬ - ૧ મે ૧૯૬૦ | ||
સ્થળ | મુંબઈ રાજ્ય, ભારત | ||
ધ્યેયો | દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય | ||
વિરોધની રીતો | દેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ, તોફાનો | ||
પરિણામ | ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યોની સ્થાપના | ||
આંદોલનમાં સામેલ પક્ષો | |||
| |||
મુખ્ય વ્યક્તિઓ | |||
બંધ કરો