મતદાનFrom Wikipedia, the free encyclopedia મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે - મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે. આ વાત હંમેશા લોકશાહીઓ અને લોકશાસનોમાં જોવા મળે છે.
મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે - મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે. આ વાત હંમેશા લોકશાહીઓ અને લોકશાસનોમાં જોવા મળે છે.