ભુપેન હજારિકા
ભારતીય ગીતકાર, કવિ, દિગ્દર્શક અને સંગીતકાર / From Wikipedia, the free encyclopedia
ભુપેન હજારિકા (૮ સપ્ટેમ્બર ૧૯૨૬ - ૫ નવેમ્બર ૨૦૧૧) આસામી ભાષાના ગાયક, સંગીતકાર, કવિ અને દિગ્દર્શક હતા.
Quick Facts ભુપેન હજારિકા, જન્મ ...
ભુપેન હજારિકા | |
---|---|
જન્મ | ૮ સપ્ટેમ્બર ૧૯૨૬ |
મૃત્યુ | ૫ નવેમ્બર ૨૦૧૧ |
વ્યવસાય | ગાયક |
વેબસાઇટ | http://www.bhupenhazarika.com/ |
પદની વિગત | Member of the Assam Legislative Assembly |
બંધ કરો
૨૦૧૨માં તેમને ભારતનો દ્વિતિય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ અને ૨૦૧૯માં ભારતરત્ન એવોર્ડ એનાયત થયો હતો.[1]