ભારતીયો
ભારત દેશના નાગરિક / From Wikipedia, the free encyclopedia
ભારતીયો (શબ્દશ: ભારતના લોકો) જેઓ ભારત દેશના વતનીઓ છે. ભારત એક વિવિધતા ધરાવતો દેશ જેમાં વિવિધ ધર્મ, ભાષા, જાતિ, વંશ ના લોકો રહે છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છે, જેમાં દુનિયાનાં ૧૭.૫૦%[24] લોકો રહે છે, જેઓ જેમાં ઇંડો-આર્યન અને દ્રવિડિયન ભાષાઓ બોલે છે. "ભારતીય" શબ્દ રાષ્ટ્રિયતાના સંદર્ભમાં લેવામાં આવ્યો છે, વંશીયતા કે ભાષાને સંબંધે નહી.
Quick Facts કુલ વસ્તી, નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો ...
કુલ વસ્તી | |
---|---|
c. ૧૨૧ કરોડ[1][2] (૨૦૧૧ની વસ્તી ગણતરી) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
ભારતીય ડાયસ્પોરા: c. ૩.૦૮ કરોડ[3] | |
સંયુક્ત આરબ અમીરાત | 3,500,000[4] |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા | 3,456,477[5] |
સાઉદી અરેબિયા | 2,500,000[6][7] |
મલેશિયા | 2,012,600[8] |
પાકિસ્તાન | 1,597,000 |
યુનાઇટેડ કિંગડમ | 1,451,862[9] |
કેનેડા | 1,374,710[10] |
દક્ષિણ આફ્રિકા | 1,274,867[11] |
મોરિશિયસ | 994,500[3] |
શ્રીલંકા | 839,504[12] |
ઓમાન | 796,001[3] |
ઑસ્ટ્રેલિયા | 700,000[13] |
કુવૈત | 700,000[14] |
કતાર (અરબસ્તાન) | 650,000[15] |
નેપાળ | 600,000[16] |
જર્મની | 161,000-1,000,000+[17][3] |
ટ્રિનિદાદ અને ટોબેગો | 468,524[3] |
થાઇલેન્ડ | 465,000[3] |
બહેરીન | 400,000[3] |
ગુયાના | 327,000[3] |
ફીજી | 315,000[3] |
સિંગાપુર | 250,300[18] |
નેધરલેંડ | 240,000[3] |
ઈટલી | 197,301[3] |
ન્યૂઝીલેન્ડ | 155,178[19] |
સુરીનામ | 148,000[3] |
ઈંડોનેશિયા | 120,000[3] |
ફ્રાન્સ | 109,000[3] |
ઈઝરાયલ | 85,000[20] |
બ્રાઝીલ | 23,254[21] |
આયરલેંડનું ગણતંત્ર | 20,000+[22] |
કેમેન ટાપુઓ | 1,218[23] |
ભાષાઓ | |
ભારતની ભાષાઓ: આસામી • બંગાળી • બોડો • ડોગરી • ભારતીય અંગ્રેજી • ગુજરાતી • હિંદી • કાશ્મીરી • કન્નડ • કોંકણી • ભોજપુરી • લદાખી • મૈથિલી • મલયાળમ • મણિપુરી • મરાઠી • નેપાળી • ઓડિયા • પંજાબી • સંસ્કૃત • સંથાલી • સિંધી • તમિલ • તેલુગુ • કોકબોરોક • તુલુ • ઉર્દૂ | |
ધર્મ | |
મુખ્ય: લઘુમતીઓ: ખ્રિસ્તી • શીખ • બૌદ્ધ • જૈન • પારસી • યહૂદી • બહાઇ • નાસ્તિક • અન્ય |
બંધ કરો