ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી
From Wikipedia, the free encyclopedia
આ ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી દર્શાવે છે.
વધુ માહિતી રાજ્ય, સામાન્ય નામ ...
રાજ્ય | સામાન્ય નામ | તસ્વીર |
---|---|---|
આંધ્ર પ્રદેશ | કાળિયાર | |
અરુણાચલ પ્રદેશ | ગાયલ | |
આસામ | એકસિંગી ગેંડો | |
બિહાર | ભારતીય જંગલી બળદ | |
છત્તીસગઢ | એશિયન જંગલી ભેંસ | |
ગોઆ | ભારતીય જંગલી બળદ | |
ગુજરાત | સિંહ | |
હરિયાણા | કાળિયાર | |
હિમાચલ પ્રદેશ | હિમ દિપડો | |
જમ્મુ અને કાશ્મીર | કાશ્મીરી હરણ | |
ઝારખંડ | હાથી | |
કર્ણાટક | હાથી | |
કેરળ | હાથી | |
લક્ષદ્વીપ | બટરફ્લાય માછલી | |
મેઘાલય | ક્લાઉડેડ દીપડો | |
મધ્ય પ્રદેશ | બારસીંગા | |
મહારાષ્ટ્ર | શેકરુ | |
મણિપુર | સાન્ગાઈ | |
મિઝોરમ | ગિબન વાંદરો | |
નાગાલેંડ | ભારતીય જંગલી બળદ | |
ઓરિસ્સા | સાબર હરણ | |
પોંડિચેરી | ખિસકોલી | |
પંજાબ | કાળિયાર | |
રાજસ્થાન | ચિંકારા | |
સિક્કિમ | લાલ પાન્ડા | |
તામિલ નાડુ | નિલગીરી તાહર | |
ત્રિપુરા | પાયરનો લંગુર | |
ઉત્તરાખંડ | કસ્તુરી હરણ | |
ઉત્તર પ્રદેશ | હરણ | |
પશ્ચિમ બંગાળ | વાઘ |
બંધ કરો
ભારતમાં આ પ્રાણીઓ પર લુપ્ત થવાનો ખતરો છે.