બિહાર
From Wikipedia, the free encyclopedia
બિહાર ભારત નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની પટના છે. તેનું ક્ષેત્રફળ 94,163 ચો.કિ.મી. છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts બિહાર बिहार, દેશ ...
બિહાર
बिहार | |
---|---|
રાજ્ય | |
ઉપરથી સમઘડી દિશામાં: બોધ ગયા ખાતે ગૌતમ બુદ્ધની પ્રતિમા, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરો, મધુબની/મિથિલા ચિત્રકલા, બ્રહ્મા કુંડ રાજગીર | |
બિહારનું ભારતમાં સ્થાન | |
બિહારનો નકશો | |
અક્ષાંશ-રેખાંશ (પટના): 25.4°N 85.1°E / 25.4; 85.1 | |
દેશ | ભારત |
વિસ્તાર | પૂર્વ ભારત |
બિહાર પ્રાંત | ૧ એપ્રિલ ૧૯૩૬
સારાંશ
|
પાટનગર | પટના |
સૌથી મોટું શહેર | પટના |
જિલ્લાઓ | ૩૮ |
સરકાર | |
• રાજ્યપાલ | ફાગુ ચૌહાણ[1] |
• મુખ્ય મંત્રી | નિતિશ કુમાર |
• વિધાન સભા | દ્વિગૃહી બિહાર વિધાન પરિષદ ૭૫ બિહાર વિધાન સભા ૨૪૩ |
• ૧૬મી લોક સભા | ૪૦ |
• હાઇ કોર્ટ | પટના હાઇ કોર્ટ |
વિસ્તાર | |
• કુલ | ૯૪,૧૬૩ km2 (૩૬૩૫૭ sq mi) |
વિસ્તાર ક્રમ | ૧૨મો |
વસ્તી (૨૦૧૧)[2] | |
• કુલ | ૧૦,૩૮,૦૪,૬૩૭ |
• ક્રમ | ૩જો |
• ગીચતા | ૧,૧૦૨/km2 (૨૮૫૦/sq mi) |
ઓળખ | બિહારી |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (ભારતીય માનક સમય) |
UN/LOCODE | INBR |
ISO 3166 ક્રમ | IN-BR |
વાહન નોંધણી | BR |
HDI | ૦.૪૪૭[3] (low) |
HDI ક્રમ | ૧૬મો (૨૦૧૦) |
સાક્ષરતા[4] | ૬૩.૮% (કુલ) ૭૩.૫% (પુરુષ) ૫૩.૩% (સ્ત્રી) |
અધિકૃત ભાષા | હિંદી |
અન્ય અધિકૃત ભાષા | ઉર્દૂ |
વેબસાઇટ | gov |
બિહાર[5]ના પ્રતિકો | |
બિહાર[6]ના પ્રતિકો | |
સસ્તન પ્રાણી | બળદ (बैल) |
પક્ષી | ચકલી (गौरैया) |
ફૂલ | ગલગોટો (गेंदा) |
વક્ષ | પીપળો (पीपल) |
બંધ કરો
બિહાર ની ઉત્તરી સીમા પર નેપાળ, પશ્ચિમી સીમા પર ઉત્તર પ્રદેશ અને દક્ષિણી સીમા પર ઝારખંડ છે.
બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે.