બદામી, કર્ણાટક
From Wikipedia, the free encyclopedia
બદામી અથવા બાદામી (કન્નડ ભાષા: ಬದಾಮಿ), એ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લામાં આવેલ એક નગર છે, જે તાલુકા મથક પણ છે. વર્ષો પુર્વે આ ઐતિહાસિક નગરનું નામ વાતાપી હતું. આ નગર ખાતે ઈ.સ. ૫૪૦-૭૫૭ ના સમયમાં ચાલુક્ય વંશની રાજધાની હતી. આ નગર ખાતેના મંદિર તેમ જ ગુફાઓ પાષાણ શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે.
- બદામી ચાલુક્ય સામ્રાજ્ય, ઇ. ૬૩૬-૭૫૭
- ૬ઠ્ઠી સદીના સમયનો શિલાલેખ, ગુફા ક્રમાંક ૩ ખાતે
- ભુતનાથ મંદિર સંકુલ
- મલ્લિકાર્જુન મંદિર સંકુલ
- ગુફા નં. ૩ ખાતે વિષ્ણુ પ્રતિમા
Quick Facts બદામી વાતાપી, દેશ ...
બદામી
વાતાપી | |
---|---|
નગર | |
બદામી ગુફા મંદિરો | |
અક્ષાંશ-રેખાંશ: 15°55′12″N 75°40′49″E | |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
જિલ્લો | બાગલકોટ |
ઊંચાઇ | ૫૮૬ m (૧૯૨૩ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૩૦૯૪૩ |
ભાષાઓ | |
• અધિકૃત | કન્નડ[2] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૫૮૭ ૨૦૧ |
ટેલિફોન કોડ | ૦૮૩૫૭ |
બંધ કરો