ફેસબુક
ઓનલાઇન સામાજીક ગુંથણી માટેનું જાળસ્થળ / From Wikipedia, the free encyclopedia
ફેસબુક ઈન્ટરનેટ પર એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે . જેના વડે લોકો પોતાના મિત્રો,પરિવાર અને જાણીતા લોકો સાથે સંપર્ક રાખી શકે છે.એ ફેસબુક, ઇન્ક. નામની કંપની એનું સંચાલન કરે છે. આ સાઈટ ની શરૂઆત ૨૦૦૪ માં હાવર્ડ યુનિવર્સીટીના એક વિદ્યાર્થી માર્ક ઝકરબર્ગ કરી હતી. ત્યારે એ સાઈટ નું નામ ધી ફેસબુક હતું. શરુઆત માં આ સાઈટ માત્ર હાવર્ડ કોલેજ ના વિદ્યાર્થી પુરતી સીમિત હતી . પછી તેમાં બીજી યુનિવરસીટી ને પણ જોડવા માં આવી આ સાઈટ ખુબ ઝડપ થી લોકપ્રિય બની ને થોડા જ મહિના માં આખા અમેરિકા ના શિક્ષણ જગત માં જાણીતી બની ગયી . ઓગસ્ટ ૨૦૦૫ માં તેનું નામ ફેસબુક રાખવા માં આવ્યું . અને ૨૬ સપ્ટેબર ૨૦૦૬ માં આમ જનતા માટે ખોલવા માં આવી .
પ્રકાર | સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ |
---|---|
પ્રાપ્ત છે | બહુભાષીય (૭૦) |
માલિક | ફેસબુક, ઇન્ક. |
બનાવનાર |
|
આવક | ૫૦૮ યુએસ ડોલર (૨૦૧૨)[1] |
વેબસાઇટ | facebook.com |
એલેક્સા ક્રમાંક | ૨ (૩,ફેબ્રુઆરી ૨૦૧૩ના મુજબ[2] |
નોંધણી | જરૂરી |
નોંધણી કરેલ સભ્યો | ૧૦ કરોડથી વધુ[3] (સક્રિય) (ઓક્ટોબર ૨૦૧૨) |
શરૂઆત | ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪February 4, 2004 (2004-02-04) |
હાલની સ્થિતિ | સક્રિય |
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલ | C++, D[4] અને PHP[5] |
હાલ માં ૪૨૫ મિલિયન મોબાઈલ દ્વરા સાઈટ નો ઉપયોગ કરે છે અને દરેક વપરશકર્તા દરરોજ ૨૫ મિનીટ થી વધુ સમય ફેસબુક નો વપરાશ કરે છે . છેલ્લે ઓક્ટોબર ૨૦૧૨ માં આપેલ સતાવાર આકડા મુજબ સાઈટ પર ૧૦૦૦ મિલિયન જેટલા વપરશકર્તા નોધાયેલ છે .