નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબૉલ ક્લબ
From Wikipedia, the free encyclopedia
નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબૉલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[1][2] આ નોટિંગહામ, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સિટી ગ્રાઉન્ડ, નોટિંગહામમાં આવેલી છે,[3] તેઓ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપમાં રમે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts પૂરું નામ, ઉપનામ ...
પૂરું નામ | નોટિંગહામ ફોરેસ્ટ ફૂટબૉલ ક્લબ | |||
---|---|---|---|---|
ઉપનામ | ફોરેસ્ટ | |||
સ્થાપના | ૧૮૬૫ | |||
મેદાન | સિટી ગ્રાઉન્ડ, નોટિંગહામ (ક્ષમતા: ૩૦,૫૭૯) | |||
માલિક | અલ હાસાવી પરિવાર | |||
પ્રમુખ | ફાવસ અલ હાસાવી | |||
વ્યવસ્થાપક | સ્ટુઅર્ટ પીયર્સ | |||
લીગ | ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપ | |||
વેબસાઇટ | ક્લબના આધિકારિક પાનું | |||
| ||||
બંધ કરો