નાના ફડણવીસ
From Wikipedia, the free encyclopedia
નાના ફડનવીસ (૧૨ ફેબ્રુઆરી, ૧૭૪૨ [સંદર્ભ આપો] - માર્ચ ૧૩, ૧૮૦૦) ઉર્ફે બાલાજી જનાર્દન ભાનુ ભારતના પુનામાં પેશ્વા વહીવટ દરમિયાન મરાઠા સામ્રાજ્યના પ્રભાવશાળી પ્રધાન અને રાજકારણી હતા. જેમ્સ ગ્રાન્ટ ડફ જણાવે છે કે તેમને યુરોપિયનો "મરાઠા માક્યવેલી" તરીકે ઓળખાવતા હતા.[1]
Quick Facts નાના ફડણવીસ, જન્મ ...
નાના ફડણવીસ | |
---|---|
ઝોન થોમસ દ્વારા દોરાયેલ તૈલ ચિત્ર | |
જન્મ | ૧૨ ફેબ્રુઆરી ૧૭૪૨ હાલનું સાતારા, મહારાષ્ટ્ર, ભારત |
મૃત્યુ | માર્ચ ૧૨, ૧૮૦૦ પુણે, મહારાષ્ટ્ર, ભારત |
ધર્મ | હિંદુ |
વ્યવસાય | મુખ્ય પ્રધાન અને પેશ્વા કાલીન મરાઠા સામ્રાજ્યના મુત્સદી |
બંધ કરો