નાગોર્નો-કરબાખ ગણરાજ્ય
From Wikipedia, the free encyclopedia
નાગોર્નો-કારાબાખ ગણરાજ્ય (NKR) [1] (સ્થાનિક લિતિ:Լեռնային Ղարաբաղ Հանրապետություն}} Lernayin Gharabaghi Hanrapetut’yun) કે અર્ત્સાખ ગણરાજ્ય (Artsakh Republic)[1], જેને નાગોર્નો-કારાબાખ કે અર્ત્સાખ કહે છે, એક ડિ ફેક્ટો સ્વતંત્ર ગણરાજ્ય છે, જે દક્ષિણ કૉકેશસના નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં સ્થિત છે. આ દેશ આધિકારિક રૂપથી અઝરબીજાનનો ભાગ છે, અહીંની રાજધાની બાકૂની ૨૭૦ કિલોમીટર (૧૭૦ માઈલ ) પશ્ચિમમાં છે, જે અર્મેનિયાની નિકટવર્તી સીમા પર છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts નાગોર્નો-કારાબાખ ગણરાજ્ય Լեռնային Ղարաբաղի ՀանրապետությունLernayin Gharabaghi Hanrapetut’yun, રાજધાની ...
નાગોર્નો-કારાબાખ ગણરાજ્ય Լեռնային Ղարաբաղի Հանրապետություն Lernayin Gharabaghi Hanrapetut’yun | |
---|---|
રાષ્ટ્રગીત: "Azat u ankakh Artsakh" "Free and Independent Artsakh" | |
રાજધાની | સ્ટેપાનાકર્ટ |
અધિકૃત ભાષાઓ | આર્મેનિયાઇ1 |
સરકાર | અમાન્ય દેશોની સુકિઅમાન્ય(???) |
• રાષ્ટ્રપતિ | બાકો સાહાક્યાન |
• વડાપ્રધાન | અરાયિક હરુત્યન્યાન |
સ્વતંત્ર અઝરબીજાન થી | |
• લોકમત | ડિસેંબર ૧૦ ૧૯૯૧ |
• જાહેરાત | જાન્યૂઆરી ૬ ૧૯૯૨ |
• માન્યતા | none |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] |
વસ્તી | |
• માર્ચ ૨૦૦૭ અંદાજીત | ૧૩૮,૦૦૦ (n/a) |
ચલણ | આર્મેનિયન દ્રામ (AMD) |
સમય વિસ્તાર | UTC+4 |
• ઉનાળુ (DST) | UTC+5 |
ટેલિફોન કોડ | 374 47 |
|
બંધ કરો