ધન સિંઘ થાપા
From Wikipedia, the free encyclopedia
લેફ્ટનન્ટ કર્નલ ધન સિંઘ થાપા ભારતીય ભૂમિસેનાની ૮મી ગોરખા રાઈફલ્સની ૧લી બટાલિઅનમાં અફસર હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.
Quick Facts લેફ્ટનન્ટ કર્નલધન સિંઘ થાપા PVC, જન્મ ...
લેફ્ટનન્ટ કર્નલ ધન સિંઘ થાપા PVC | |
---|---|
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે ધન સિંઘ થાપાની અર્ધપ્રતિમા | |
જન્મ | (1928-04-10)10 April 1928 સીમલા, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન શિમલા, હિમાચલ પ્રદેશ, ભારત) |
મૃત્યુ | 5 September 2005(2005-09-05) (ઉંમર 77) પુણે, મહારાષ્ટ્ર, ભારત |
દેશ/જોડાણ | India |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૪૯–૧૯૮૦[1] |
હોદ્દો | લેફ્ટનન્ટ કર્નલ |
સેવા ક્રમાંક | IC-7990[2] |
દળ | ૧/૮ ગુરખા રાઇફલ્સ |
યુદ્ધો | ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ |
પુરસ્કારો | પરમવીર ચક્ર |
બંધ કરો