દિલીપ કુમાર
ભારતીય અભિનેતા / From Wikipedia, the free encyclopedia
મહંમદ યુસુફ ખાન (જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨, – ૭ જુલાઈ ૨૦૨૧) દિલીપ કુમાર તરીકે જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે. જેઓ "ટ્રેજેડી કિંગ" તરીકે પણ ખ્યાતનામ છે.[1] અને સત્યજીત રાયે તેમને "the ultimate method actor" તરીકે ઓળખાવ્યા છે[2]. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 'જ્વાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત 'અંદાજ' (૧૯૪૯), 'આન' (૧૯૫૨) તેમજ નાટકીય 'દેવદાસ' (૧૯૫૫), રમુજી ફિલ્મ 'આઝાદ' (૧૯૫૫), ઐતહાસિક 'મુગલ-એ-આઝમ' (૧૯૬૦) તેમજ સામાજીક 'ગંગા જમુના' (૧૯૬૧)માં અભિનય કર્યો છે.
Quick Facts દિલીપ કુમાર, જન્મ ...
દિલીપ કુમાર | |
---|---|
Dilip Kumar in 2006 | |
જન્મ | Mohammed Yusuf Khan ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ પેશાવર |
મૃત્યુ | ૭ જુલાઇ ૨૦૨૧ P. D. Hinduja National Hospital & Medical Research Centre, Mumbai |
જીવન સાથી | Saira Banu |
કુટુંબ | Nasir Khan |
પુરસ્કારો |
|
સહી | |
પદની વિગત | રાજ્યસભાના સભ્ય (૨૦૦૦–૨૦૦૬) |
બંધ કરો