ઢાંચો:Potd-w/સપ્તાહ-૨From Wikipedia, the free encyclopedia ૦૧૨ સમુદ્ર સપાટીથી ૨૦૭૬ મીટર ઊંચાઈએ આવેલા શિમલા સુધી લઈ જતા કાલકા-શિમલા રેલ્વે માર્ગ પરના તારાદેવી સ્ટેશન પર ઊભેલી શિવાલિક ડીલક્સ એક્સપ્રેસ ટ્રેન. ચિત્ર -- મથાળું ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - યુ.એસ.એ. (અમેરિકા)ના ન્યુયોર્ક શહેરના સુવિખ્યાત મેનહટનમાં આવેલું સંગ્રહાલય. ચિત્ર -- મથાળું ગલ્ફ વોર દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી કુવૈત સેનાની મુખ્ય લડાઈ ટેંકો એમ-૮૪ (M-84). ચિત્ર -- મથાળું ૩૪૫ ૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન લખનૌના કૈસર બાગને પુનઃકબજામાં લીધા બાગ તેને લૂંટી રહેલા અંગ્રેજ સૈનિકોનું ચિત્રણ (સ્ટીલ કોતરણી, ૧૮૫૦નો દાયકો) ચિત્ર -- મથાળું મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા કૃષ્ણ - દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર ચિત્ર -- મથાળું અમદાવાદ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઝૂલતા મિનારા ચિત્ર -- મથાળું ૬ રામાયણમાં સીતાનું હરણ કરીને લઈ જઈ રહેલા રાવણને રોકતો જટાયુ - દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર ચિત્ર -- મથાળું
૦૧૨ સમુદ્ર સપાટીથી ૨૦૭૬ મીટર ઊંચાઈએ આવેલા શિમલા સુધી લઈ જતા કાલકા-શિમલા રેલ્વે માર્ગ પરના તારાદેવી સ્ટેશન પર ઊભેલી શિવાલિક ડીલક્સ એક્સપ્રેસ ટ્રેન. ચિત્ર -- મથાળું ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - યુ.એસ.એ. (અમેરિકા)ના ન્યુયોર્ક શહેરના સુવિખ્યાત મેનહટનમાં આવેલું સંગ્રહાલય. ચિત્ર -- મથાળું ગલ્ફ વોર દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી કુવૈત સેનાની મુખ્ય લડાઈ ટેંકો એમ-૮૪ (M-84). ચિત્ર -- મથાળું ૩૪૫ ૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન લખનૌના કૈસર બાગને પુનઃકબજામાં લીધા બાગ તેને લૂંટી રહેલા અંગ્રેજ સૈનિકોનું ચિત્રણ (સ્ટીલ કોતરણી, ૧૮૫૦નો દાયકો) ચિત્ર -- મથાળું મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા કૃષ્ણ - દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર ચિત્ર -- મથાળું અમદાવાદ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઝૂલતા મિનારા ચિત્ર -- મથાળું ૬ રામાયણમાં સીતાનું હરણ કરીને લઈ જઈ રહેલા રાવણને રોકતો જટાયુ - દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર ચિત્ર -- મથાળું