ડોન કિહોટે
સ્પેનિશ નવલકથા / From Wikipedia, the free encyclopedia
ડોન કિહોટે (મૂળ નામ: El Ingenioso Hidalgo Don Quijote de la Mancha),[1] મિગેલ દિ'સર્વાન્ટીસ દ્વારા સ્પેનિશ ભાષામાં લખાયેલ એક નવલકથા છે, આ નવલકથાને આધુનિક વિશ્વની સૌપ્રથમ નવલકથા માનવામાં આવે છે.[2] આ નવલકથાને બે ભાગોમાં દસ વર્ષના અંતરાલે પ્રકાશિત કરવામાં આવી હતી. આ પુસ્તકનું અન્ય ઘણી બધી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.[3]
Quick Facts લેખક, મૂળ શીર્ષક ...
પ્રથમ આવૃતિનું મુખપૃષ્ઠ, ઇ.સ. ૧૬૦૫ | |
લેખક | મિગેલ દિ'સર્વાન્ટીસ |
---|---|
મૂળ શીર્ષક | El ingenioso hidalgo don Quixote de la Mancha |
દેશ | સ્પેન |
ભાષા | શરૂઆતી આધુનિક સ્પેનિશ |
પ્રકાર | નવલકથા |
પ્રકાશક | ફ્રાન્સિસ્કો દિ'રોબ્લ્સ |
પ્રકાશન તારીખ | ૧૬૦૫ (ભાગ ૧) ૧૬૧૫ (ભાગ ૨) |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૧૬૧૨ (ભાગ ૧) ૧૬૨૦ (ભાગ ૨) |
માધ્યમ પ્રકાર | મુદ્રિત |
દશાંશ વર્ગીકરણ | 863 |
LC વર્ગ | PQ6323 |
મૂળ પુસ્તક | ડોન કિહોટે વિકિસ્રોત પર |
બંધ કરો