જેસોર રીંછ અભયારણ્ય
બનાસકાંઠામાં આવેલ રીંછ માટેનું જેસોર અભયારણ્ય / From Wikipedia, the free encyclopedia
જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલ આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[1] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[2] શ્રેણી હેઠળ આરક્ષીત રીંછ માટેનું અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે.
Quick Facts જેસોર રીંછ અભયારણ્ય, સ્થળ ...
જેસોર રીંછ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | બનાસકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પાલનપુર |
અક્ષાંશ-રેખાંશ | 24°20′N 72°30′E |
વિસ્તાર | ૧૮૦.૬૬ કિમી૨ |
સ્થાપના | મે ૧૯૭૮ |
બંધ કરો
રીંછોની સંખ્યા અહીં હાલમાં અત્યંત ભયજનક અવસ્થામાં છે.[3][4][5][6]