જળ કાગડો
From Wikipedia, the free encyclopedia
જળ કાગડો કે મોટો કાજિયો (અંગ્રેજી: Great Cormorant, Large Cormorant (ભારત), Great Black Cormorant (ઉત્તર ગોળાર્ધમાં), Black Cormorant (ઓસ્ટ્રેલિયા), Black Shag (ન્યુઝીલેન્ડ). હીન્દી: પાણકૌવા, જલકૌવા, ઘોગુર, સંસ્કૃત: મહા જલકાક) (Phalacrocorax carbo) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું બહુપ્રમાણમાં ફેલાયેલું, લગભગ બધે જ જોવા મળતું, પક્ષી છે.[2]
Quick Facts જળ કાગડો મોટો કાજિયો (Great Cormorant), પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
જળ કાગડો મોટો કાજિયો (Great Cormorant) | |
---|---|
A Great Comorant in Victoria, Australia. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Suliformes |
Family: | Phalacrocoracidae |
Genus: | 'Phalacrocorax' |
Species: | ''P. carbo'' |
દ્વિનામી નામ | |
Phalacrocorax carbo (Linnaeus, 1758) | |
બંધ કરો