ચિક્કબલ્લાપુરા જિલ્લો
From Wikipedia, the free encyclopedia
ચિક્કબલ્લાપુરા જિલ્લો ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. ૨૩ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ તેની સ્થાપના કોલાર જિલ્લામાંથી ગૌરીબિદોર, ગુડિબાંડા, બાગેપલ્લી, ચિકબલ્લાપુર, સિદલઘટ્ટા અને ચિંતામણી તાલુકાઓમાંથી કરવામાં આવી હતી. કન્નડ ભાષા અહીંની અધિકૃત ભાષા છે.[2][3]
Quick Facts ચિક્કબલ્લાપુરા જિલ્લો, દેશ ...
ચિક્કબલ્લાપુરા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
નંદી ટેકરીઓની તળેટીમાં ભોગનંદિશ્વરા મંદિરો | |
કર્ણાટકમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 13.43°N 77.72°E / 13.43; 77.72 | |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
વસ્તી | |
• કુલ | ૧૨,૫૫,૧૦૪ |
ભાષાઓ | |
• અધિકૃત | કન્નડ ભાષા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૫૬૨ ૧૦૧ |
ટેલિફોન કોડ | ૦૮૧૫૬ |
વાહન નોંધણી | KA-40 |
વેબસાઇટ | http://www.chikballapur.nic.in |
બંધ કરો