ચાર્લી ચૅપ્લિન
From Wikipedia, the free encyclopedia
સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન , કેબીઈ(KBE) (૧૬ એપ્રિલ ૧૮૮૯ – ૨૫ ડિસેમ્બર ૧૯૭૭) અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.
Quick Facts ચાર્લી ચૅપ્લિન, જન્મ ...
ચાર્લી ચૅપ્લિન | |
---|---|
Publicity portrait of Charlie Chaplin, c. 1920 | |
જન્મ | ૧૬ એપ્રિલ ૧૮૮૯ Walworth |
મૃત્યુ | ૨૫ ડિસેમ્બર ૧૯૭૭ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | દિગ્દર્શક, સંગીત રચયિતા, ફિલ્મ અભિનેતા, હાસ્યકલાકાર, અભિનેતા |
કાર્યો | See Charlie Chaplin bibliography |
જીવન સાથી | Mildred Harris, Lita Grey, Paulette Goddard, Oona O'Neill |
બાળકો | Charles Chaplin, Jane Chaplin, Sydney Chaplin |
માતા-પિતા | |
કુટુંબ | Sydney Chaplin |
પુરસ્કારો | |
વેબસાઇટ | https://www.charliechaplin.com |
સહી | |
બંધ કરો