ઘર ઉંદર
From Wikipedia, the free encyclopedia
ઘર ઉંદર એ સસ્તન વર્ગનુ અતિ મહત્ત્વનું પ્રાણી છે. ઘર ઉંદર જંગલી હોવા છતાં માણસોની વચ્ચે રહે છે. તેને અણીયાળું નાક, નળાકાર શરીર અને વાળવિહીન પૂંછડી હોય છે. ઘર ઉંદરનો ઉપયોગ પાલતુ ઉંદર તરીકે તથા પ્રયોગશાળામાં સંશોધન માટે થાય છે. તે રોડન્ટ ગોત્રનું નાનું અને જીવવિજ્ઞાનમાં અતિ મહત્ત્વનું સજીવ છે. [2][3] તે સૌથી વધુ વૈજ્ઞાનિક સંશોધન માટે વપરાય છે.[4]
Quick Facts ઘર ઉંદર, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
ઘર ઉંદર | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | મેરુદંડી |
Class: | સસ્તન |
Order: | રોડન્ટ |
Family: | મ્યુરીડ |
Subfamily: | મ્યુરીન |
Genus: | મસ |
Subgenus: | મસ |
Species: | ''મસ મસક્યુલસ'' |
દ્વિનામી નામ | |
Mus musculus લિનેઇયસ, 1758 | |
ઉપપ્રજાતી | |
| |
ઘર ઉંદર વિસ્તાર |
બંધ કરો