ગૃહમંત્રી
From Wikipedia, the free encyclopedia
ગૃહમંત્રી એ ભારત સરકારમાં વડાપ્રધાન પછીનું પ્રથમ સૌથી મહત્વપુર્ણ પદ છે. રાષ્ટ્રિય મંત્રીમંડળમાં ટોચના પદોમાં શામેલ ગૃહમંત્રીના પદભાર સંભાળનાર વ્યક્તિ પાસે દેશની આંતરિક સુરક્ષા અને સામાજીક સુરક્ષાની જવાબદારી હોય છે.
Quick Facts {{{body}}}ના ભારતના ગૃહમંત્રી, નિમણૂક ...
{{{body}}}ના ભારતના ગૃહમંત્રી | |
---|---|
ભારતના ગૃહમંત્રીની મહોર | |
ભારતીય ગૃહમંત્રાલય | |
નિમણૂક | વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ |
પ્રારંભિક પદધારક | સરદાર વલ્લભભાઈ પટેલ |
સ્થાપના | ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ |
બંધ કરો
હાલમાં દેશના ગૃહમંત્રાલયનો પદભાર દેશના એકત્રીસમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ સંભાળી રહ્યા છે.