ગુજરાતી લિપિ
From Wikipedia, the free encyclopedia
ગુજરાતી લિપિ એ ગુજરાત રાજ્યમાં વસતા લોકો દ્વારા લેખનકાર્યમાં વપરાતી લિપિ છે, જે લિપિમાં ગુજરાતી, કચ્છી તેમજ કેટલીક અન્ય ભાષાઓ લખવામાં વાપરવામાં આવે છે.
Quick Facts ગુજરાતી, Type ...
ગુજરાતી | |
---|---|
Type | અબુગિડા
|
Languages | ગુજરાતી કચ્છી અવેસ્તા (પારસીઓ દ્વારા બોલાતી પ્રાચીન ભાષા) ભીલી ડુંગરા ભીલ ગામીત ચૌધરી કુકણા રાજપુત ગરાસિયા વારલી વસાવી[1] |
Time period | આશરે ૧૫૯૨ - હાલમાં |
Parent systems | પ્રોટો-સિનેટિક મૂળાક્ષરો[a]
|
Sister systems | રંજતા લિપિ મોદી |
Direction | Left-to-right |
ISO 15924 | Gujr, 320 |
Unicode alias | Gujarati |
Unicode range | U+0A80–U+0AFF |
[a] બ્રાહ્મિક લિપિઓના સેમિટિક મૂળ વિશે મતાંતર છે. | |
બંધ કરો