ગણેશ શંકર વિદ્યાર્થી
ભારતીય પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની / From Wikipedia, the free encyclopedia
ગણેશ શંકર વિદ્યાર્થી (૨૬ ઓક્ટોબર ૧૮૯૦ - ૨૫ માર્ચ ૧૯૩૧) એક ભારતીય પત્રકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા હતા. તેઓ હિન્દી સમાચારપત્ર પ્રતાપના સંસ્થાપક તંત્રી તરીકે જાણીતા છે.
Quick Facts ગણેશ શંકર વિદ્યાર્થી, જન્મની વિગત ...
ગણેશ શંકર વિદ્યાર્થી | |
---|---|
ગણેશ શંકર વિદ્યાર્થી (૧૯૪૦) | |
જન્મની વિગત | (1890-10-26)26 October 1890 પ્રયાગરાજ, સંયુક્ત પ્રાંત, બ્રિટિશ ભારત |
મૃત્યુની વિગત | 25 March 1931(1931-03-25) (ઉંમર 40) કાનપુર, સંયુક્ત પ્રાંત, બ્રિટિશ ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | પત્રકાર |
સક્રિય વર્ષ | ૧૮૯૦ - ૧૯૩૧ |
બંધ કરો