કેરળ
From Wikipedia, the free encyclopedia
કેરળ (/ˈkɛrələ/) દક્ષિણ-ભારતમાં આવેલું સાંકડી પટ્ટીના આકારનું રાજ્ય છે. તેનું પાટનગર તિરૂવનંતપુરમ છે. તે ભારતનો સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવતા રાજ્ય તરીકે જાણીતું છે. મલયાલમ આ રાજ્યની મુખ્ય ભાષા છે. કેરળમાં દક્ષિણ ભારતનું સૌથી મોટું શિખર અનાઇમૂડી આવેલ છે.
Quick Facts દેશ, રાજ્યની સ્થાપના ...
કેરળ
| |
---|---|
રાજ્ય | |
કેરળનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (તિરૂવનંતપુરમ): 8.5°N 77°E / 8.5; 77 | |
દેશ | ભારત |
રાજ્યની સ્થાપના | ૧ નવેમ્બર ૧૯૫૬ |
પાટનગર | તિરૂવનંતપુરમ |
જિલ્લાઓ | 14 |
સરકાર | |
• માળખું | કેરળ સરકાર |
• ગવર્નર | પી. સતશિવમ[1] |
• મુખ્ય મંત્રી | પિનારાઇ વિજયન (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)) |
• ચીફ સેક્રેટરી | પૌલ એન્ટોની (IAS)[2] |
• ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ | લોકનાથ બેહેરા (IPS) |
• વિધાન સભા | એકગૃહીય (૧૪૧ બેઠકો)† |
વિસ્તાર ક્રમ | ૨૨મો |
મહત્તમ ઊંચાઇ | ૨,૬૯૫ m (૮૮૪૨ ft) |
વસ્તી (૨૦૧૧)[3] | |
• કુલ | ૩,૩૩,૮૭,૬૭૭ |
• ક્રમ | ૧૩મો |
ઓળખ | કેરાલાઇટ, કેરલન, મલયાલી |
GDP (2018–19) | |
• કુલ | ₹૭.૭૩ lakh crore (US$૧૦૦ billion) |
• વ્યક્તિ દીઠ | ₹૧,૬૨,૭૧૮ (US$૨,૧૦૦) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-KL |
માનવ વિકાસ સૂચાંક (HDI) | 0.712 (ઉચ્ચ)[6] |
HDI ક્રમ | ૧લો (૨૦૧૫) |
સાક્ષરતા | ૯૩.૯% (૧લો) (૨૦૧૧) |
અધિકૃત ભાષા | મલયાલમ, અંગ્રેજી[7][8][9] |
વેબસાઇટ | kerala |
કેરળના પ્રતિકો | |
કેરળના પ્રતિકો | |
સસ્તન પ્રાણી | ભારતીય હાથી |
પક્ષી | ગ્રેટ હોર્નબીલ |
માછલી | ગ્રીન ક્રોમિડ |
ફૂલ | ગોલ્ડન રેઇન ટ્રી |
ફળ | ફણસ |
વક્ષ | નાળિયેર વૃક્ષ |
બંધ કરો