કૅટરિના કૈફ
From Wikipedia, the free encyclopedia
કૅટરિના કૈફ (કાશ્મિરી: क़त्रीना कैफ़ (દેવનાગરી)) (જન્મ ૧૬ જુલાઇ ૧૯૮૪[1]) અભિનેત્રી અને પૂર્વ મોડેલ છે, જે ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવુડમાં કામ કરે છે.[2][3] તેણીએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણી ઇસ્ટર્ન આઇ દ્વારા હોટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ તરીકે ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦માં પસંદ થઇ છે.[4]
Quick Facts કૅટરિના કૈફ, જન્મ ...
કૅટરિના કૈફ | |
---|---|
જન્મ | ૧૬ જુલાઇ ૧૯૮૩ હોંગકોંગ |
વ્યવસાય | મોડલ, ફિલ્મ અભિનેતા |
જીવન સાથી | Vicky Kaushal |
કુટુંબ | Isabelle Kaif |
બંધ કરો