કરેણ
એક ફૂલવાળી વનસ્પતિ / From Wikipedia, the free encyclopedia
કરેણ (અંગ્રેજી: Oleander, જૈવિક નામ: Nerium oleander) એ એક સપુષ્પીય વનસ્પતિ છે, જે સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી ઊચાઇ ધરાવતું અને ધોળી, રાતી, પીળી, ગુલાબી રંગનાં એવા ચાર જાતોના ફૂલો વાળુ સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે.
કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે[1], જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે.