કચ્છ રજવાડું
From Wikipedia, the free encyclopedia
કચ્છ રજવાડું અથવા ઐતિહાસિક રીતે જેને કચ્છ રાજ્ય તરીકે પણ ઓળખાય છે, તે કચ્છ પ્રદેશમાં ૧૧૪૭ થી ૧૮૧૯ સુધી અસ્તિત્વ ધરાવતું એક રાજાશાહી રાજ્ય હતું. ૧૮૧૯ થી ૧૯૪૭ સુધી તે બ્રિટિશ શાસન હેઠળનું એક રજવાડું હતું. તેનો વ્યાપ દક્ષિણમાં કચ્છના અખાત અને ઉત્તરમાં સિંધની વચ્ચે આવેલો ફેલાયેલો હતો. કચ્છ રાજ્ય દરિયાકાંઠો ધરાવતા અમુક રજવાડાઓમાંનું એક હતું.
Quick Facts Kingdom of Kutch (1147–1819)Cutch State (1819–1947) કચ્છ, રાજધાની ...
Kingdom of Kutch (1147–1819) Cutch State (1819–1947) કચ્છ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
૧૧૪૭–૧૯૪૭ | |||||||||||
કચ્છ રજવાડું, ૧૮૭૮ | |||||||||||
રાજધાની | લખીયારવીરો (૧૧૪૭―૧૫૪૮) ભુજ (૧૫૪૯―૧૯૪૭) | ||||||||||
સામાન્ય ભાષાઓ | કચ્છી, ગુજરાતી, સિંધી | ||||||||||
સરકાર | રાજાશાહી | ||||||||||
ઇતિહાસ | |||||||||||
• Established | ૧૧૪૭ | ||||||||||
• બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની કચ્છ એજન્સી હેઠળ આવ્યું | ૧૮૧૯ | ||||||||||
• કચ્છ રજવાડાનું ભારત સાથે વિલિનીકરણ | ૧૯૪૭ | ||||||||||
વિસ્તાર | |||||||||||
૧૯૦૧[1] | 19,725 km2 (7,616 sq mi) | ||||||||||
વસ્તી | |||||||||||
• ૧૯૦૧[1] | 488,022 | ||||||||||
ચલણ | કચ્છ કોરી | ||||||||||
| |||||||||||
આજે ભાગ છે: | ભારત |
બંધ કરો
રાજ્યનો વિસ્તાર 7,616 square miles (19,725 km2) અને ૧૯૦૧માં તેની અંદાજિત વસ્તી 488,022 હતી.[1] બ્રિટિશ રાજ દરમિયાન, આ રાજવાડું કચ્છ એજન્સીનો ભાગ હતું અને બાદમાં બોમ્બે પ્રેસિડેન્સીની અંદર વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીનો ભાગ બન્યો. અહીંના શાસકોએ 354 ઘોડેસવાર, 1,412 પાયદળ અને 164 બંદૂકોની સેના જાળવી રાખી હતી.[સંદર્ભ આપો][ ટાંકણી જરૂરી ]