ઈથર
કાર્બનિક સંયોજનોનો સમૂહ / From Wikipedia, the free encyclopedia
ઈથર એક એવા કાર્બનિક સંયોજનોનો સમૂહ છે કે જેમાં બે કાર્બન પરમાણુઓ કે કાર્બનિક સમૂહો વચ્ચે ઑક્સીજન પરમાણુ અંત:પ્રકીર્ણિત હોય છે. આ વર્ગના સંયોજનોનું સામાન્ય સૂત્ર R–O–R′ છે, જ્યાં R અને R′ હાઇડ્રોકાર્બન અથવા ઍરોમેટિક હાઇડ્રોકાર્બન સમૂહ દર્શાવે છે.[1]