અરુબા
From Wikipedia, the free encyclopedia
અરુબા એ દક્ષિણ કેરિબિયન સમુદ્રમાં એક ટાપુ અને નેધરલેન્ડ્સના રાજ્યનો એક ઘટક દેશ છે, અરુબા એક ટાપુ રાષ્ટ્ર છે. અરુબાની રાજધાની ઓરેન્જેસ્ટેડ છે, લગભગ ૧૭૮ વર્ગ કિમીમાં ફેલાયેલું અરુબા ૧ લાખથી વધુની વસ્તી ધરાવે છે.[5]
Quick Facts અરુબા, રાજધાની ...
અરુબા | |
---|---|
સૂત્ર: "One Happy Island" એક ખુશ દ્વિપ | |
રાષ્ટ્રગીત: "Aruba Dushi Tera" અરુબા, મધુર ભુમી | |
અરુબા નું સ્થાન (લાલ વર્તુળ કરેલું) in કેરિબિયન (પીળો) | |
રાજધાની | ઓરેન્જેસ્ટેડ 12°31′07″N 70°02′09″W |
અધિકૃત ભાષાઓ |
|
વંશીય જૂથો |
|
ધર્મ | ખ્રિસ્તી |
લોકોની ઓળખ | અરુબિયન |
સાર્વભૌમ રાષ્ટ્ર | ડચ સામ્રાજ્ય |
સરકાર | બંધારણીય રાજાશાહી અંતર્ગત એકાત્મક સંસદીય પ્રજાતંત્ર |
• રાજા | વિલીયમ-એલેક્ઝેન્ડર |
• ગવર્નર | અલ્ફોન્સો બોઅૅખૌડ્ટ |
• પ્રધાનમંત્રી | ઈવેલ્યન વેવર-ક્રોઅૅસ |
સંસદ | અરુબા ભુસંપતિ |
સ્વાયત શાસન ડચ સામ્રાજ્ય હેઠળ | |
• તારિખ | જાન્યુઆરી ૧, ૧૯૮૬ |
વિસ્તાર | |
• કુલ | 178.91 km2 (69.08 sq mi) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• ૨૦૧૬ અંદાજીત | ૧૦૪,૮૨૨[2] (૧૯૭મું) |
• ગીચતા | 612/km2 (1,585.1/sq mi) (૨૨મું) |
GDP (PPP) | ૨૦૧૧ અંદાજીત |
• કુલ | $૨૬.૧૬ અબજ[3] (૧૯૦મું) |
• Per capita | $૨૫,૩૦૦ (૪૭મું) |
GDP (nominal) | ૨૦૧૩[4] અંદાજીત |
• કુલ | $૨.૯૯૧ અબજ (૧૬૨મું) |
• Per capita | $૨૮,૯૨૩ (૩૨મું) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૩) | 0.908 very high |
ચલણ | અરુબન ફ્લોરિન (AWG) |
સમય વિસ્તાર | UTC-૪ (એટલાન્ટિક પ્રમાણ સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +૨૯૭ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .aw |
બંધ કરો
મોટાભાગના કેરેબિયન ટાપુઓથી વિપરીત, અરુબામાં શુષ્ક આબોહવા અને કેક્ટસ-સ્ટ્રેન્ડેડ લેન્ડસ્કેપ છે. આ આબોહવાએ અરુબાના પ્રવાસનને મદદ કરી છે કારણ કે પ્રવાસીઓ અરુબામાં ગરમ, ઉજાસી હવામાનની વિશ્વસનીય અપેક્ષા રાખી શકે છે. અા દેશ હરિકેન એલીની બહાર આવેલો છે.