અરુણ નદી, નેપાળ
From Wikipedia, the free encyclopedia
અરુણ નદી એ કોસી નદીની એક મહત્વની ઉપશાખા છે. તે તિબેટના શિગાત્સે વિભાગના ન્યાલામ જિલ્લામાં આવેલા મહાલંગૂર હિમાલના ઢોળાવ પરથી નીકળે છે, જ્યાં તે ફુંગ ચુ અને બુમ ચુ નામ દ્વારા ઓળખાય છે અને પછી તે નેપાળમાં પ્રવેશે છે, જ્યાં તેનો સૌથી લાંબો માર્ગ આવેલ છે.[1][2]
Quick Facts દેશ, રાજ્ય ...
અરુણ નદી (બુમ ચુ) | |
નેપાળમાં લેગુવા ખાતે અરુણ નદી | |
દેશ | નેપાળ, તિબેટ |
---|---|
રાજ્ય | શિગાત્સે વિભાગ |
ઉપનદીઓ | |
- ડાબે | યેરુ ત્સાન્પો, ત્રાકર ચુ |
- જમણે | વરુણ નદી |
સ્ત્રોત | હિમાલય |
મુખ | સુન કોસી અને તમોર નદીઓ સાથે સંગમ અને પછી આગળ જતાં કોસી નદી બને છે |
બંધ કરો