અબ્રાહમ લિંકન
અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ / From Wikipedia, the free encyclopedia
અબ્રાહમ લિંકન (૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ - ૧૫ એપ્રિલ ૧૮૬૫) એ એક અમેરિકન રાજનેતા અને વકીલ હતા. તેઓએ માર્ચ ૧૮૬૧ થી એપ્રિલ ૧૮૬૫માં તેમની હત્યા થઈ ત્યાં સુધી અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પદ સંભાળ્યું હતું. લિંકને અમેરિકી ગૃહ યુદ્ધમાં દેશનું નેતૃત્ત્વ કર્યું હતું.[2][3]
Quick Facts અબ્રાહમ લિંકન, અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ ...
અબ્રાહમ લિંકન | |
---|---|
અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ | |
પદ પર ૪ માર્ચ ૧૮૬૧ – ૧૫ એપ્રિલ ૧૮૬૫ | |
ઉપ રાષ્ટ્રપતિ | હન્નિબલ હમલીન (૧૮૬૧-૧૮૬૫) ઍન્ડ્ર્યુ જૉન્સન (માર્ચ-એપ્રિલ ૧૮૬૫) |
પુરોગામી | જૉન હૅનરી |
અનુગામી | થોમસ એલ. હૅરીસ |
ઇલિનૉઇસ પ્રતિનિધિ સભાના સભ્ય સંગમાન કાઉન્ટી તરફથી | |
પદ પર ૧ ડિસેમ્બર ૧૮૩૪ – ૪ ડિસેમ્બર ૧૮૪૨ | |
અંગત વિગતો | |
જન્મ | (1809-02-12)February 12, 1809 સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા |
મૃત્યુ | April 15, 1865(1865-04-15) (ઉંમર 56) વોશિંગટન ડી.સી., અમેરિકા |
મૃત્યુનું કારણ | હત્યા |
અંતિમ સ્થાન | લિંકન ટોમ્બ (મકબરો) |
રાજકીય પક્ષ | વ્હીગ પાર્ટી (૧૮૫૪ પહેલાં) રિપબ્લિકન પાર્ટી,અમેરિકા (૧૮૫૪-૧૮૬૪) નેશનલ યુનિયન પાર્ટી, અમેરિકા (૧૮૬૪-૧૮૬૫) |
ઊંચાઈ | ૬ ફૂટ ૪ ઈંચ[1] |
જીવનસાથી | મેરી ટોડ (લ. ૧૮૪૨) |
સંતાનો |
|
સગાં-સંબંધીઓ | થોમસ લિંકન (પિતા) નેન્સી હેન્ક્સ લિંકન (માતા) |
સહી | |
સૈન્ય સેવાઓ | |
Allegiance | સંયુક્ત રાજ્ય અમેરિકા ઇલિનૉઇસ |
શાખા/સેવા | ઇલિનૉઇસ મિલિટીયા |
સેવાના વર્ષો | ૧૮૩૨ |
હોદ્દો | કપ્તાન (યુ.એસ. આર્મી) |
લડાઈઓ/યુદ્ધો | અમેરિકન ઈન્ડિયન વોર્સ
|
બંધ કરો